રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાનના આગમનને વધાવવા શહેરમાં દેખાતો રોશનીનો ઝગમગાટ

01:04 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

આવતીકાલથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલારના મહેમાન બની રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રી રોકાણ કરશે. જેને લઇને શહેરમાં ચારેકોર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તૈયારીનો ધમધમાટ ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને લઈને જામનગર પોલીસ દ્વારા આજે હેડક્વાર્ટરમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીના પ્રથમ હરોળના બંદોબસ્તમાં જોડાનાર તમામ પોલીસ અધિકારીના રેપીડ ટેસ્ટ કરાયા હતા.

Advertisement

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement