For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં 7 ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી: અનેક વાહનો ફસાયા

12:20 PM Aug 29, 2024 IST | Bhumika
ગોંડલમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી  અનેક વાહનો ફસાયા
Advertisement

શહેરમાં ત્રણ દિવસથી સતત પડતા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. છેલ્લા બે દિવસમાંજ 7 ઇંચ વરસાદથી કોલેજ ચોકમાં યોજાયેલ લોકમેળાના મેદાનમાં પાણી પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ તેમજ શહેરી માર્ગો પર ભરાયેલા પાણીથી રાહદારીઓ વાહન ચાલકોમાં ભારે હાડમારી સર્જાઇ હતી. પ્રસ્તુત તસ્વીરોમાં વરસાદી પાણીથી ભરાયેલા વિસ્તારો દેખાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement