ઉનામાં રૂા.80 હજારની વિદેશી દારૂની 6963 બોટલનો નાશ
12:07 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ દ્વારા ઇંગ્લીશ દારૂૂ ગે.કા.રીતે પકડાયેલ હોય જેનો નાશ કરવા સુચના કરેલ હોય.
આજરોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે તા.01/09/2023 થી તા.31/05/2024 સુધીમાં ગે.કા.રીતે પકડાયેલ દારૂૂ જેના નિકાલ માટે કોર્ટ દ્રારા નાશ કરવાનું જણાવેલ હોય જે અનુસંધાને ઉના પો.સ્ટે.ગે,કા,રીતે પકડાઇલ દારૂૂ કુલ બોટલો 6963/- જેની કિ.રૂૂ.80,6735/-નો મુદામાલ ઉના સુગર ફેકટરી ગ્રાઉન્ડ ખાતે મ્હે.પ્રાત.અધિ.સા. સી.પી.હીરવાણીયા તથા નાયબ અધિ.સા. એમ.એફ.ચૌધરી તથા ઉના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા ઉના મામલતદાર તથા નશાબંધી આપકારી અધિક્ષકની હાજરીમાં મુદામાલ નો નાશ કરવામાં આવેલ છે.
Advertisement
Advertisement