વેરાવિભાગ એક્શનમાં 36.83 લાખની વસૂલાત કરી 25 મિલકતોને માર્યા સીલ
- 15 આસામીઓને જપ્તીની નોટિસ, રહેણાકના બે નળ જોડાણ કપાયા
વેરાવિભાગ દ્વારા આજે ચાલુ વર્ષના 12 દિવસ બાકી હોય રૂા. 30 કરોડથી વધુ ભેગા કરવા ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ વધુ કડક બનાવી 25 મિલ્કતો સીલ કરી 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના બે નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 36.83 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા સુભાષનગર 1-નળ કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.51,270, માંડા દુર્ગા માં બાલાજી ઇન્ડ એરીયામાં શેરી નં-6 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.44 લાખ, ભાવનગર રોડ પર આવેલ ગોપલ શોપિંગ સેન્ટર ફર્સ્ટ ફ્લોર શોપ નં-11ને સીલ મારેલ, કેનાલ રોડ પર આવેલ અંજાની કોમ્પ્લેક્ષ માં શોપ નં-301 ને સીલ મારેલ, કરણપરા-22 શ્યામ પ્રભુ શોપ નં-208 ને સીલ મારેલ, કારણસિહજી રોડ પર આવેલ શ્યામ પ્રભુ એપાર્ટમેન્ટ સેક્ધડ ફ્લોર શોપ નં-208 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.69 લાખ, કનક રોડ પર આવેલ જય એપાર્ટમેન્ટ 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.2.22 લાખ, કરણસીહ્જી રોડ પર આવેલ બાલા ભુવન ની નોટિસ સામે રિકવરી રો.1.52 લાખ, નાવાનાકા રોડ પર આવેલ શાલિમાર બ્યુંટીકા સીલ મારેલ, નવા નાકા રોડ પર આવેલ તિરૂૂમાલ છોટુમલ ની નોટિસ સામે રિકવરી રૂૂ.6.00 લાખ, મવડી વિસ્તારમાં શિવધામ કોલોનીમાં શોપ ન-5 ને સીલ મારેલ, મવડી વિસ્તારમાં શિવધામ કોલોનીમાં શોપ ન-6 ને સીલ મારેલ, મોટામોવા રોડ પર આવેલ 2-યુનીટને નોટિસ રિકવરી રૂૂ.50,000, મોટામોવા રોડ પર આવેલ 1-યુનીટને નોટિસ રિકવરી રૂૂ.1.28 લાખ, મોટામોવા મેઇન રોડ પર આવેલ શ્રી એન્ટરપ્રાઇઝ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રકવરી રૂૂ.1.13 લાખ,ન્યુ વિશ્વાનગર શોપ નં-1 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.56,900, નાનામોવા રોડ પર આવેલ શિવમ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-10 ને સીલ મારેલ, શિવમ ઇન્ડ એરિયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.74,594, ગોડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવારી રૂૂ.2.56 લાખ, સમ્રાટ ઇન્ડ એરિયામાં 2-યુનિટની નોટિસ સામે રૂ.1.11 લાખની વસુલાત કરી હતી.