રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાખાજીરાજ રોડની 8 સહિતની 34 દુકાન સીલ, 22ને જપ્તીની નોટિસ

05:35 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ચૂંબેશ અંતર્ગત આજે મુખ્ય બજાર લાખાજીરાજ રોડ પર એક સાથે 8 દુકના સહિત 34 મિલ્કતો સીલ કરી રહેણાંકના બે નળ જોડાણ કાપી 22 આસામીઓને જપ્તીની નોટીસ ફટકરી સ્થળ ઉપર રૂા.44.51 લાખની વેરા વસુલાત હાથ ધરી હતી.

Advertisement

વેરા વિભાગ દ્વારા 150 ફીટ રીંગ રોડ પર ધ વન વર્લ્ડ સેકંડ ફ્લોર એ-209ની નોટીસ સામે રિકવરી રૂૂ.51,600/-, 150 ફીટ રીંગ રોડ પર ધ વન વર્લ્ડ સેકંડ ફ્લોર એ-210 ની નોટીસ સામે રિકવરી રૂૂ.51,600/-,પાણી ના ઘોડા પાસે પેટનવાલા સનલાઈટ પ્લાઝા માં સેકંડ ફ્લોર શોપ નં-4 ને સીલ મારેલ., આર્ય નગર માં બ્રાહ્મણી નિવાસ ની નોટીસ સામે રિકવરી રૂૂ.16,027., પાંજરાપોળસકતી સોસાયટી માં આવેલ રાધિકા કોમ્પ્લેક્ષ્ ફર્સ્ટ ફ્લોર શોપ નં -101 ઓમ ઇનમીટેશન જ્વેલર્સ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.17,000/-, સંત કબીર રોડ ત્રિવેદી ગેટ ની સામે પ્લોટ નં 24 જય ભોજલ રામ કો.ઓપ.હા.સો માં આવેલ આઈ સોનલમાં કોમ્પ્લેક્ષ ફસ્ટ ફ્લોર, શોપ નં -103,104ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.91,000/-., સંતકબીર રોડ પર આવેલ શેરી નં-5 એસ .કે.કોલ્ડ્રીંકના બાકી માંગના સામે સીલ ની કાર્યવાહી કરતા રૂૂ.50,000 નો પીડીસી ચેક આપેલ., ગોંડલ રોડ પર આવેર્લ વિજય પ્લોટ શેરી નં -12 માં આવેલ 1-યુનિટ સીલ મારેલ.,હતું. વેરા વિભાગ દ્વારા જાગનાથ પ્લોટ માં આવેલ્ન યોગેન -38ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.47 લાખ., ઢેબર રોડ પર આવેલ 1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂૂ.2.76 લાખ ., ભક્તિનગર -12 જામનગર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ખોડીયાર ચેમ્બર્સ ને સીલ મારેલ., ગોંડલ રોડ વિજય પ્લોટ -3 આવેલ 1-યુનિટ સીલ મારેલ., પંચનાથ પ્લોટ મેઈન રોડ પર શ્યામપ્રભુ એપાર્ટમેન્ટ માં સેકેન્ડ ફ્લોર પર ઓફિસ નં -201 ના 1-યુનિટ ની નોટીસ સામે રિકવરી રૂૂ.51,800/-, જાગનાથમાં આવેલ શેરી નં-16 ના 1-યુનિટ ની નોટીસસામે રિકવરી રૂૂ .1.00 લાખ., ન્યુ જાગનાથમાં આવેલ શેરી નં -22 માં માતૃછાયા ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.30 લાખ., ભક્તિનગર સ્ટેશન માં આવેલ ખોડીયાર ચેમ્બર્સના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.37 લાખ ., મોચી મંડીરાવલી શેરી નં -10 માં આવેલ કડિયા નવી લાઈન માં 1-યુનિટ ની નોટીસ સામે રિકવરી રૂૂ 1.31 લાખ., સુભાષ રોડ પર આવેલ કે-રોઝે બિલ્ડીંગ સેક્ધડ ફ્લોર ઓફીસ નં-201 ની નોટીસ સામે રિકવરી રૂૂ.2.78 લાખ., કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement