For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિદર્શન આર્કેડ, સ્પાઈસ મલ્ટિ કુસિન રેસ્ટોરન્ટ સહિત વધુ 28 મિલકત સીલ

04:08 PM Mar 13, 2024 IST | Bhumika
હરિદર્શન આર્કેડ  સ્પાઈસ મલ્ટિ કુસિન રેસ્ટોરન્ટ સહિત વધુ 28 મિલકત સીલ
  • 20 આસામીઓને જપ્તીની નોટિસ, 6 નળ જોડાણ કટ, રૂા. 50.34 લાખની વસૂલાત

મનપાના વેરાવિભાગ દ્વારા આજે મોટા યુનિટોમાં ઝુંબેશ હાથ ધરી નામાંકીત રેેસ્ટોરન્ટો સહિતની 28 મિલ્કતો સીલ કરી 20 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી 6 નળ કનેક્શન કાપ્યા હતાં તેમજ સ્થળ ઉપર રૂા. 50.34 લાખની વેરાવસુલાત કરી હતી.

Advertisement

નાવગામ રોડ પર આવેલ ખોડીયાર પાર્ક શેરી નં-5 સેનેટરી ટ્રાન્સપોર્ટ નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.00 લાખ, મહિકા રોડ પર આવેલ ભરતવન સોસાયટી માસેવક ગોલ્ડ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, વિજય પ્લોટ 07માં આવેલ ઇદ્રરાજ એપાર્મેન્ટ ત્રીજોમાળ ફ્લેટ નં-302 નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.12.85 લાખ, ન્યુ જાગનાથ શેરીનં-22 માતૃછાયા મકાન માં 3-યુનિટને સિલ મારેલ, મનહર પ્લોટ ક્રિષ્ના એપાર્ટમેન્ટ 2-નળ કનેક્શન કપાત, વિજ્ય પ્લોટમા આવેલ પરેશ ગેસ્ટહાઉસના ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.92 લાખ, ટાગોર રોડ પર આવેલ મટીરીયલ સ્ટુડીઓ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.80 લાખ, ગોંડલ રોડ પર આવેલ ફર્સ્ટ ફ્લોરસ્ત્રસમૃધ્ધી ભવનથને સીલ મારેલ, કોલેજ વાડી પૂનમ એપાર્ટમેન્ટ 2-નળકનેક્શન કપાત, વિજય પ્લોટમા આવેલ રામ નિવાસના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.22 લાખ, વિજય પ્લોટ-2 માં 1-યુનિટને સીલ મારેલ હતું.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે કિસાનપરા કોસેતો સ્પો

ટર્સ ની નોટિસ સામે રિકવરી રૂૂ.2.33 લાખ, નાના મોવા રોદ પર આવેલ શિવમ પાર્કશ્રી રાજની નોટીસ સામે રીકવરી રૂૂ.65,000, કાલાવાડ રોડ પર આવેલ ફ્ર્સ્ટ ફ્લોર ટેન્ટ મેક્ષની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.42,000, નાના મોવા રોડ પર આવેલ અક્ષ્રર વાટિકા સોસાયટી અક્ષ્રર વિહાર ફ્લેટ સ્જોપા નં-1 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, 150 ફુટ રીગ રોડ પર આવેલ વલ્લભ વિદ્યાનગર હરીદર્શન આર્કેડને સીલ મારેલ, મોટા મોવા રોડ પર આવેલ સ્પાઇસ મ્લ્ટી કુસિન રેસ્ટોરેન્ટને સીલ મારેલ, મોટામોવા રોડ પર આવેલશ્રી શિતલ એન્ટરપ્રાઇઝને સીલ મારેલ, મોટા મૌવા રોડ પર તાલુકા ઓફિસ સામે વ્રજ એન્ટરપ્રાઇઝ ને સીલ મારેલ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement