રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

23મીએ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 50થી વધુ કેસો મુકાયા

04:58 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી તા.23 ઓગષ્ટના રોજે લેન્ડગ્રેબિંગ કમિટિની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં મિલ્ક્ત વિવાદને લગતા 50થી વધુ કેસ રજુ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને મળનાર આ બેઠકમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાણે, રૂરલ એસ.પી.જયપાલસિંગ રાઠોડ ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં મિલ્કત ઉપર કબજા સહિતના વિવાદો અંગેની કુલ 50 જેટલા કેસ મુકવામાં આવ્યા છે. દરમિયાન રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે ફરિયાદ અને સંક્લન સમિતિની બેઠક યોજાનાર છે.

Tags :
gujaratgujarat newsLand Grabbing Committeerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement