નાનામવામાં નાઈન સ્ક્વેરની 9 ઓફિસ સહિત વધુ 20 મિલકતોને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે નાનામૌવા રોડ ઉપર નાઈન સ્ક્વેર વીંગ-7 સહિતની એક સાથે 9 ઓફિસ સીલ કરી વધુ 20 મિલ્કતો સીલ કરી હતી. તેમજ બે નળ જોડાણ કાપી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 38.37 લાખની વસુલાત કરી હતી.
નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ સેવન્થ ફ્લોર-707 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ એઇથ ફ્લોર-807 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ એઇથ ફ્લોર-808 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ એઇથ ફ્લોર-809 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ એઇથ ફ્લોર-810 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ એઇથ ફ્લોર-811 ને સીલ મારેલ.(સીલ), નાના મોવા રોડ પર આવેલ નાઇન સ્કેવર વિંગ-એ નાઈથ ફ્લોર-912 ને સીલ મારેલ.(સીલ), લક્ષ્મીનગર રોડ પર આવેલ ’રેરે ડિઝાઇનિગ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ મારેલ.(સીલ), નહરૂૂનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.20 લાખ, માં સતાધાર પાર્ક મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.60,000, શીતલ પાર્ક રોડ પર આવેલ 1-યૂનિટ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.11 લાખ નો ઙઉઈ ચેક આપેલ, કસ્તુરબા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.47 લાખ, ટાગોર રોડ પર આવેલ ‘એક્યુરેટ કોમ્પ્લેક્ષ’સેક્ધડ ફ્લોર ઓફિસ નં-208 ને સીલ મારેલ.(સીલ), ઢેબર રોડ પર આવેલ ‘લેલાવંતી ચેમ્બર્સ’ ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-2,3 ને સીલ મારેલ.(સીલ), રાજપૂત પરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટ ને સીલ મારેલ.(સીલ), ટાગોર રોડ પર આવેલ ‘પ્રાઈડ પ્લાઝા’ સેક્ધડ ફ્લોર શોપ નં-202 1-યુનિટને સીલ મરેલ.(સીલ), રાજપૂતપરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટ ને સીલ મારેલ.(સીલ), લક્ષ્મીનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ..4.71 લાખ કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.