ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જુગાર રમતી નવ મહિલા સહિત 13 શખ્સો ઝડપાયા

12:47 PM Oct 18, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં બે જગ્યાએ સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલા, એક કિન્નર અને ત્રણ પુરૂૂષ સહિત કુલ મળી 13 શખ્સને ઝડપી લઈ સ્થળ પરથી રૂૂપિયા 30 હજારની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પ્રથમ દરોડામાં જામનગરમાં ધરારનગર વિસ્તારમાં પાવર હાઉસ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતી ભારતીબેન ભીખુભાઈ રબારી, ચંદ્રાબા નાનભા જેઠવા, ગુલાબબા બનેસંગ જાડેજા, ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ જાડેજા અને શાંતુબા વનરાજસિંહ ચૌહાણ નામની પાંચ મહિલા સામે સિટી સી પોલીસે નોટીસ પાઠવી સ્થળ પરથી રૂૂપિયા 1પ,400ની રકમ કબ્જે કરી હતી.

ઉપરાંત આજ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતાં ભીમસંગ કેશુભા ચુડાસમા, હિતેષ ભીખુભાઈ રબારી, ખમાબા કેશુભા સોલંકી, કુસુમબા પ્રવીણસિંહ ઝાલા, દક્ષાબેન રવિભાઈ જાદવ, માનકુંવરબા વિક્રમસિંહ જાડેજા, ભારતીદે મીનાદે, હેમકુંવરબા રાજેન્દ્રસિંહ જાડેજા નામના આઠ શખ્સની પણ સિટી સી પોલીસે ધરપકડ કરી રૂૂપિયા 14,700ની રોકડ રકમ કબ્જે કરી હતી.

Tags :
gablinggujaratgujarat newsjamnagar
Advertisement
Advertisement