For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવડી, ભક્તિનગર, મવડીમાં વધુ 11 મિલકત સીલ, 22ને જપ્તીની નોટિસ

05:49 PM Dec 21, 2023 IST | Bhumika
વાવડી  ભક્તિનગર  મવડીમાં વધુ 11 મિલકત સીલ  22ને જપ્તીની નોટિસ

19 આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 16.63 લાખની આવક

Advertisement

વેરાવિભાગ દ્વારા બાકી મિલ્કત વેરા વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજરોજ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 11 મીલ્કત સીલ કરી 22 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ ઉપર રૂા. 16.63 લાખની વેરાવસુલાત કરી હતી.
માંડા ડુંગર 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.45,767, રણછોડ નગરમાં 2-યુનિટને નોટીસ અફાપેલ, ભક્તિ નગર એરીયામા 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.1.38 લાખ, ઉધયોગ નગર 4-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.42,153, વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.63,640, ગોંડલ રોડ ઉપર 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રીકવરી રૂૂ.48,502, ગોંડલ રોડ ઉપર 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.22,800, 80 ફીટ રોડ ઉપર 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.23,320, પુનિત નગર ઉપર 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.23,000, મવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.41 લાખ, ન્યુખોડિયાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ.1.11 લાખ, ન્યુ ખોડિયાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.17 લાખ, મવડી મેઈન રોડ ઉપર 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રીકવરી રૂૂ.51,950, કેનાલ રોડ ઉપર 3-યુનિટને નોટીસ આપેલ, સ્ક્રેપ બજારમાં 6-યુનિટને નોટીસ આપેલ, ગોંડલ રોડ ઉપર 3-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રીકવરી રૂૂ.2.57 લાખ, બોલબાલા રોડ ઉપર 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રીકવરી રૂૂ.98740, કોઠારીયા રોડ ઉપર 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રૂ.1.72 લાખ સહિત 11 - મિલ્કતો સીલ કરી 22 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપી રૂા. 16.63 લાખની વસુલાત કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement