રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાલુ વરસાદે 108 એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ

11:33 AM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આજે વહેલી સવારે 5:33 વાગ્યે ગોંડલ તાલુકા હડમતાલા ગામમાં સગભો માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવા કોલ કરવામાં આવ્યું નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી આ સમય વરસાદે વરસવાનું ચાલુ હતો અને હડમતાલા ગામમાં સગભો માતાને એમ્બ્યુલન્સ લઇ જતાં હતાં એ દરમિયાન સગભો માતાને અસહનીય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ ઉપરના ઇ.મ.ટી અલ્પેશ આહીર અને પાઇલોટ દેવરાજ ભાઈ ચોહાણ તાપસ કરતાં જાણ્યું કે સગભોની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં કરવી પડે એવી સ્થિતિ સર્જી છે અને જોડિયા બાળકો હોવાની ખબર પડી એટલે તરત અમદાવાદ ખાતેના ડોક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ડોક્ટરની સલાહ સૂચન મુજબ ઇ.મ.ટી અલ્પેશ આહીરએ સલામત સ્થળ એમ્બ્યુલન્સ રાખવી અને સગભો માતાની પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને એક પછી એક એમ 10 મિનિટના અંતરમાં જોડિયા બાળકોનું જન્મ થયું અને વરસાદ પડી રહ્યું હતો આ ક્ષણે માટે કવિ પદ્મશ્રી પુરસ્કાર એનાયત એવા કવિ દુલા ભાયાની કવિતા સાર્થક કરતી ઘટના દર્શન થતા હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારબાદ સગભો માતા રૂબીબેન રાજેશ ભાઈ ઉંમર 28 વર્ષ અને તેમના જોડિયા બાળકોને ઇ.મ.ટી અલ્પેશ આહીર દ્વાર યોગ્ય જરૂૂરી સારવાર આપી રાજકોટ જનાના હોસ્પિટલ માં ખસેડ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર મેઘા દ્વાર સગભો માતા અને નવજાત શિશુ જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ હોવાથી પુષ્ટિ કરી હતી.108 સેવાનાં તાલીમબદ્ધ કર્મચારી ની સફળ કામગીરીએ સગર્ભા માતા અને નવજાત શિશુ જીવન બચવામાં આવ્યું હતું.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement