દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે દાણાપીઠ સહિતના કોમોર્શિયલ વિસ્તારોમાં 10 મીલકત સીલ કરી રહેણાંક વિસ્તારમાં પાંચ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.26.61લાખની વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘આર.કે.વર્લ્ડ ટાવર’ માં ‘ઝૂડીઓ’ના 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.57 લાખ. 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘આર.કે.વર્લ્ડ ટાવર’1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,000/- ભીડભંજન શેરીમાં નં-6 માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.56 લાખ. ક્રિષ્ના સિનેમા રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ) દાણાપીઠ ચોક માં આવેલ 1-યુનિના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.08 લાખ. લોહાણાપરામાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.35 લાખ. લોહાણાપરામાં ‘જયંત બ્રધર્સ’ને સીલ મારેલ.(સીલ) દાણાપીઠમાં આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ) દાણાપીઠમાં આવેલ ‘પદ્નનાભ ચેમ્બર્સ’ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકાવરી રૂૂ.86,200/-નો ઙઉઈ ચેક આપેલ હતો.
નરસિહ નગરમાં આવેલ 2-નળ કનેક્શન કપાત. અમરનગર માં 1-નળ કનેક્શન કપાત. કુવાડવા રોડ પર આવેલ 1- નળ કનેક્શન કપાત ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ) નવા થરોળા વિસ્તારમાં 1-નળ કનેક્શન કપાત. આજી વિસ્તારમાં આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ) નવા થરોળા વિસ્તાર શેરી નં-3 માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં ઙઉઈ ચેક આપેલ હતો.
નવા થરોળા વિસ્તાર રામનગર સોસાયટીમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) સહકાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.69,600/-નંદની પાર્કમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) નારાયણ ચોકમાં 2-યુનિટને સીલ મારેલ.(સીલ) ઢેબર રોડ પર આવેલ ‘ક્રિષ્ના ગેસ એજન્સી’ બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.51,360/- ઢેબર રોડ પર આવેલ’ચામુંડા એન્ટરપ્રાઇઝ’ ને સીલ મારેલ.(સીલ) ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.74.840 કરી હતી.