ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાના લાડવાની સીમ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે 10 લોકોનું રેસ્ક્યૂ કરાયું

11:16 AM Jul 25, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી સુચારુ રીતે કરવામાં આવી રહી છે. આના પગલે બુધવારે દ્વારકા તાલુકામાં લાડવા સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 10 નાગરિકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsHeavy RainRescue
Advertisement
Next Article
Advertisement