સંતકબીર રોડ અને ચુનારાવાડમાં વધુ 10 મિલકત સીલ, 12ને જપ્તીની નોટિસ
વેરાવિભાગ દ્વારા નાગેશ્વર રોડ પર આવેલ અદેશ એપાર્ટમેન્ટ માં યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.23 લાખ, રૈયા રોડ પર આવેલ દ્વારકેશ પાર્ક માં 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.68,000, પટેલનગર 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.50,000, પેડકા રોડ પર આવેલ સદગુરુ ઇલેકટ્રીક ફળા; ડેકોરેટ સર્વિસની નોટિસ સામે રિકવરી રૂૂ.57,345, સંતા કબીર રોડ પર આવેલ ભીમા લુગરિયા શોપ નં:-5 ને સિલ કરેલ, સંતા કબીર રોડ પર આવેલ એસ.કે.કોલ્ડ્રીંક્સને નોટિસ આપેલ, ચુનારવાડા મેંઇન રોડ પર આવેલપાંજરા પોળ માં શોપ નં-3 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.26,000, ચુનારવાડા મેંઇન રોડ પર આવેલપાંજરા પોળ માં શોપ નં-1,2 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.36,000, ચુનારવાડા મેંઇન રોડ પર આવેલપાંજરા પોળ માં શોપ નં-20,19,18,17ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.37 લાખની કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે કિશાન પરા રોડ પર આવેલ દાનાપાની રેસ્ટોરન્ટના યુનિટ ની સામે રિકવરી રૂૂ.72,250, રૈયા રોડ પર આવેલ ફેમસ ગ્લાસ 1-નળ કનેક્શન કપાત કરતા રિકવરી એં.5.02 લાખ, કુવાડવા રોડ પર આવેલ જાવિયા હોસ્પીટલ ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.82 લાખ, વાવડી વિસ્તારમાં રવેચી નગરમાં શેરી નં-5ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.58,900, કોઠારિયા રોડ પર આવેલ શેરી નં-4 ની નોટિસ સામે રિકવરી રૂૂ.30,000, શ્રી રામ કૃપા ગુરુદેવ કોમ્પ્લેક્ષગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-5 ની નોટિસ સામે રિકવરી રૂૂ.30,000, ઘનશ્યામ નગર માં 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.56,,722, આજી.જી.આઈ.ડી.સી વિસ્તારમાં 3-યુનિટ ને નોટિસ આપેલ, સ્વાતિ પાર્ક મેંઇના રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સિલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.81,050, કુલ 3,81,860 મિલ્કત ધારકોએ 334.96 કરોડ વેરો ભરેલ હતો.
આ કામગીરી મેનેજર શ્રી વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.