રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા નજીક છકડો પલટી ખાઇ જતા 10 ઘાયલ

11:36 AM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા - સલાયા માર્ગ પર આવેલા કોઠા વિસોત્રી ગામ પાસેથી મુસાફરો લઈને જઈ રહેલા એક છકડા રીક્ષાના ચાલકે રીક્ષા પરના સ્ટિયારિંગ પરનો કાબુ ગુમાવી દેતા શ્રમિકો સાથેની આ રીક્ષા પલટી થઈ ગઈ હતી.ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા આશરે એક ડઝન જેટલા ખેત મજૂરી કરતા શ્રમિકોને લઈને જઈ રહેલી આ રીક્ષા અકસ્માતગ્રસ્ત થતા આ અકસ્માતમાં 10 જેટલા શ્રમિકોને નાની-મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Tags :
accidentgujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement