ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ
ફૂડ વિભાગનું 38 દુકાનોમાં ચેકિંગ, 19ને ફૂડ લાયસન્સ અંગે અપાઇ નોટિસ, ચાર સ્થળેથી સેમ્પલ લેવાયા
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ભાવનગર રોડ ઉપર પટેલવાળી સામે આવેલ ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીસ પેઢીમાંથી સંગ્રહીત કરેલા વાસી મન્ચુરીયન સોસ સહિતના નવ કિલો જથ્થાનો નાશ કરી 19 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી ચાર સ્થળેથી દૂધ, દહીં, પનીર અને માવાના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ દ્વારા કિસ્મત ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ભૂદેવ નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ક્રિષ્ના ફેન્સી ઢોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ગુરૂૂનાનક પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાપા સિતારામ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય સિયારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સદગુરૂૂ શીંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)તનિશા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)જે માડી જોકર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)દિલ્લી વાલે છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય બાલાજી દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રીસાંઈ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શ્રીસાંઈ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)મારૂૂતી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)બાલાજી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)તિરુપતિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)જય અંબિકા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)જય અંબિકા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)શ્રી યદુનંદન વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (20)વિશાલ દાળપકવાન (21)ભાગ્યલક્ષ્મી રેસ્ટોરેન્ટ (22)શિવમ પ્રોવિઝન સ્ટોર (23)ક્રિષ્ના જાંબુ સેન્ટર (24)પટેલ બેકરી (25)સીતારામ વિજય ડેરી ફાર્મ (26)ભગવતી રેસ્ટોરેન્ટ (27)શિવમ ડેરી ફાર્મ (28)શ્રી તિરુપતિ ડેરી ફાર્મ (29)બાલાજી ફરસાણ (30)વિવેક આઇસક્રીમ - કોલ્ડ્રિંક્સ (31)બાલાજી દાળપકવાન (32)ભવાની દાળપકવાન (33)પટેલ ફરસાણ (34)પટેલ પૂરીશાક (35)રાજ મંદિર રેસ્ટોરેન્ટ (36)સંગીતા રેસ્ટોરેન્ટ (37)મહાવીર ફરસાણ (38)કેવલ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.