For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રાઝિલમાં વિનાશક પૂરથી ભારે ખાનાખરાબી

01:30 PM May 21, 2024 IST | Bhumika
બ્રાઝિલમાં વિનાશક પૂરથી ભારે ખાનાખરાબી
Advertisement

બ્રાઝિલના ભયાનક પૂરે ખાનાખરાબી સર્જી છે. 150થી વધુ લોકો માર્યા ગયા છે અનેક રહેવાસીઓ ગુમ છે. 500,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આ ભયંકર કુદરતી તાંડવના હવાઈ ફોટામાં પાણીમાં તરતા કોકા-કોલાના બોક્સ અને બોટલો, બેઈરા-રિઓ સ્ટેડિયમમાં ભરાયેલું વરસાદી પાણી, પોર્ટો એલેગ્રેમાં પૂરગ્રસ્ત શેરીઓમાં બોટ ચલાવીને બચાવકાર્ય કરતા કાર્યકરો, પુરમાં પાણીમાં ગરકાવ મકાનો સહિત પૂરથી થયેલી તારાજી નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement