For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી

12:52 PM May 08, 2025 IST | Bhumika
મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા 5 50 લાખની છેતરપિંડી

મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કોયલી ક્રુષ્ણનગર ના વતની અને હાલ મોરબીના રવાપર રેસીડેન્સી મધર પાર્ક દેવદીપ એપાર્ટ ફ્લેટ નં -302 માં રહેતા રસીલાબેન સતીષભાઈ પનારા (ઉ.વ.37) એ આરોપી ((1)BANDHAN BANK A/C NO.202000 89654602 (2) HDFC BANK AC NO.501004 83564948 (3)NSDL PAYMENTS BANK A/C NO.501041153899 (4) HSBC BANK AC NO.031430119006ના ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વોટ્સેપમા ઇન્ડુસન બેન્કનો મેસેજ મોકલી ફરીયાદિએ મેસેજ ઓપન કરતા વોસટ્સેપ હેક કરીને ફરીયાદિના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટ નં-100051071496 એકાઉન્ટ માથી રૂૂ.2,00,000 BANDHAN BANK A/C NO.20200 089654602 મા તથા રૂૂ.1,50,000/- HDFC BANK AC NO.501004 83564948 મા તથા રૂૂ.1,00,000/- NSDL PAYMENTS BANK A/C NO.501041 153899 માં તથા 1,00,000/-HSBC BANK AC NO. 031430 119006 મા એમ કૂલ રૂૂ.5,50,000/- ટ્રાંસફર કરી કરાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement