ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોટાદમાં મકાનના તાળા તોડી રૂા.1.22 લાખની ચોરી

11:23 AM Sep 07, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા દંપતી દર્શન કરવા માટે મંદિરે ગયા હતા. ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા મકાનનું તાળું તોડી અને તસ્કરીને અંજામ આપ્યો હતો અને નાસી છૂટ્યા હતા. બંધ મકાનની અંદર રહેલી તિજોરી તોડી અને તેમાંથી ઘરેણા તેમજ રોકડ સહિતની રકમો લઈને ફરાર થયા હતા.

ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વઘાસિયા નામના વ્યક્તિના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા તોડી રૂૂમમાં રહેલ તીજોરીમાં રહેલ સોનાનો ચેન, સોનાની બુટ્ટી અને રોકડા રૂૂપિયા મળી કુલ 1.22 લાખની ચોરી કરી અને તસ્કરો નાસી છૂટયા હતા. જે અંગેની જાણ ગઢડા પોલીસને કરતા ગઢડા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
Botadcrimegujaratgujarat newstheft
Advertisement
Advertisement