ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાંધીગ્રામમાં લુખ્ખા શખ્સોનો મધરાત્રે આતંક

04:51 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે લુખ્ખા શખ્સોનો આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશની 200 મીટરની હદમાં જ અમીત સોની નામના શખ્સે રાત્રીના 1 વાગ્યના અરસામાં ધોકા પાઇપ સાથે વિસ્તારને બાનમાં લેતા રહેવાશીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સ્થાનીકો દ્વારા આતંક મચાવનાર શખ્સ પરપ્રાતીઓને આધાર પૂરાવા વગર રાખતો હોવાનો અને પોલીસ નીષ્ક્રીય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે. મધરાત્રે ધોકા પાઇપ સાથે આતંક મચાવ્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેઝ સોશયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement