ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા

01:23 PM Apr 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જૂના ગામે રહેતા ભાવેશ જોરુભાઈ વાળા ઊં.વ. 30 ને ગત તા. 15 ના રોજ પોતાની વાડીએ મારામારી થતા ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર. ટી .હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે પહેલા મૃતકના ભાઈ રાજેન્દ્રભાઈ એ ભાવેશ તેના ઘેર પડી જતા ઈજા થઈ હોવા નું જણાવ્યું હતું અને પોલીસ ફરિયાદ કરવી નથી તેમ કહ્યું હતું. પરંતુ આજે સારવાર દરમિયાન ભાવેશ નું મોત નિપજતા અંતે ફરિયાદ નોંધાવી હતી. મહુવા રૂૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

 

 

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat newsmurder
Advertisement
Advertisement