ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનહરપુર પાણીના ટાંકા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

05:49 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

શહેરનાં જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 મા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન ર નાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા 6 શખસોને ઝડપી લઇ રૂ. 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

Advertisement

એલસીબી ઝોન ર ની ટીમનાં એએસઆઇ જયંતીભાઇ ગોહીલ, શકિતસિંહ ગોહીલ, રાહુલભાઇ ગોહેલ, કુલદીપસિંહ રાણા, રાજુભાઇ મીયાત્રા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા (1) સન્ની જમનભાઇ રાઠોડ ધંધો સફાઇકામ રહે. મનહરપુર-1 પાણીના ટાંકા પાસે જામનગર રોડ રાજકોટ (2) સન્ની હસમુખભાઇ પરમાર ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. મનહરપુર-1 પાણીના ટાંકા પાસે જામનગર રોડ રાજકોટ (3) શામજી મહેશભાઇ ધોળકીયા ધંધો પ્લમ્બરકામ રહે. મનહરપુર-1 વાધાણી નર્સરીની બાજુમાં જામનગર રોડ રાજકોટ (4) રોહિત હિરાભાઇ મેસડીયા ધંધો પ્રા.નોકરી રહે. મનહરપુર-1 વાધાણી નર્સરીની બાજુમાં જામનગર રોડ રાજકોટ (5) કિશન મહેશભાઇ ધોળકીયા ધંધો ઇમીટેશનનું કામ રહે. મનહરપુર-1 વાધાણી નર્સરીની બાજુમાં જામનગર રોડ રાજકોટ અને (6) સવજી રમેશભાઇ વરદોરીયા ધંધો બંગડીનું કામ રહે. બેડી ગામ તા.જી.રાજકોટની ધરપકડ કરી જુગારીઓ પાસેથી 10250 નો મુદામાલ જપ્ત કર્યો હતો .

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement