ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ઉપર ખડસલીમાં ખૂની હુમલો

05:12 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતન માલાણી ઉપર તેના જ વતન ખડસલીમાં ગામના જ ભરવાડ પિતા-પુત્રએ ખુની હુમલો કરતા ખળભળાટ મચી જવા પામેલ છે. ચેતન માલાણીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા સાંસદ સહીતના નેતાઓ દોડી ગયા છે. મળતા અહેવાલો મુજબ ચેતન માલાણીના પત્ની ખડસલી ગામમાં સરપંચ હોય ગામમાં પાણીનો નવો સમ્સ બનાવવાનો હોવાથી ભરવાડ પિતા-પુત્રએ દબાવેલી સરકારી જમીન ખાલી કરાવવા જતા ચેતન માલાણી ઉપર પિતા-પુત્રએ હુમલો કરી દીધો હતો.

Advertisement

Tags :
crimegujaratgujarat newsSavarkundla news
Advertisement
Next Article
Advertisement