ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ
11:45 AM Mar 25, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના 24 વર્ષના શખ્સને ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા સધન તપાસ તેમજ લોકેશન મેળવીને કપુરડી ચેકપોસ્ટ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.
Next Article
Advertisement