રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર અને જિલ્લાના પાંચ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ

04:08 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાર ખાનગી જમીનમા કબજો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતીની બેઠક મળી હતી. જેમાં 67 કેસો પર ખર્ચા કરવામાં આવી હતી. અને જેમાં રાજકોટ સહિત જિલ્લામાં પાંચ ખાનગી જમીન પચાવનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ બહાર જેટલા કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હતું જ્યારે 50 જેટલા કહેશો પડતા મૂકવામાં આવ્યા હતા.

Advertisement

પાંચ જમીન કેસમાં એક રાજકોટ શહેર અને ચાર ગ્રામ્ય વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.આગામી દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.કમિટી સુધી પહોચેલા 12 કેસમાં ફરિયાદી અને આરોપીઓએ બારોબારથી સમાધાન કરી લીધું હતું. જ્યારે 50 કેસમાં ફરિયાદમાં તથ્ય નહી હોવાથી પડતા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 67 કેસમાંથી 12 કેસમાં સમાધાન, 50 કેસ પડતા મૂકવામાં આવ્યા છે.

Tags :
crimegujaratgujarat newspolice complaintrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement