મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
12:01 PM Jul 24, 2025 IST
|
Bhumika
Advertisement
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
Advertisement
શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ જલાલ ચોક પાસે ભાડાની ઓરડીમાં આરોપી રેહાન ઇમરાન પલેજા ભાડાની ઓરડીમાં દેશી દારૂૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીની ઓરડીમાંથી દેશી દારૂૂ 400 લીટર કીમત રૂૂ 80,000 નો મુદામાલ જપ્ત કરી આરોપી રેહાન પલેજાને ઝડપી લીધો છે અન્ય આરોપી શાન્બાજ આશીફ મીર રહે ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
Next Article
Advertisement