ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે

11:38 AM Mar 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગોંડલ તાલુકા પોલીસે સેમળાનાં પાટીયા પાસેથી તેર જેટલા ચોરાઉ મોબાઇલ સાથે કેશોદ નાં મેસવાણ ગામ નાં શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પો.સ્ટે નાં પ્રોબનશનલ આઇ.પી.એસ. ડો.નવીન ચક્રવર્તી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શેમળા પાટીયા પાસેથી શંકાસ્પદ હાલત માં કેશોદ નાં મેસવણ રહેતા વિક્રમ ઉર્ફ ઇટલી મનુભ઼ાઇ મૈયા દરબાર ને અલગઅલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ-12 તથા કિ-પેડ વાળો ફોન નંગ-1 સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement