ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા શખ્સે ફડાકા ઝીંકી દીધા

11:41 AM Sep 26, 2025 IST | Bhumika
Advertisement

માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઈક સાઈડમાં લેવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઈ જઈને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.
માણાવદર પોલીસ સ્ટેશનમાં મહિલા ફરજ બજાવતા 26 વર્ષીય જીઆરડી કિરણબેન ભાણજીભાઈ પરમાર ગુરુવારે સવારે 9 વાગ્યાથી માણાવદર શાક માર્કેટમાં ટ્રાફિક નિયમન માટે ફરજ પર હતા.

Advertisement

ત્યારે માણાવદરના સહેબાજ સલીમભાઈ નામના શખ્સે તેની બાઈક રસ્તા પર ઉભી રાખતા કિરણબેને ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે સાઈડમાં બાઈક રાખવાનું કહેતા શખ્સે બાઈક સાઈડમાં લેવાને બદલે પહું કોણ છું તને ખબર છે મારી મોટરસાયકલ અહીંથી નહીં હટે તારે તારા ગમે તે અધિકારીને બોલાવવા હોય તેને બોલાવી લેથ તેમ કહી ગાળો કાઢી હતી.

ઉશ્કેરાઈ જઈને ઝાપટ મારી ફરજમાં રૂૂકાવટ કરી અહીં તમે કેમ નોકરી કરો છો હું જોઉં છું તેમ ધમકી આપી જતો રહ્યો હતો.ઘટના અંગે પોલીસે મહિલા જીઆરડીની ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

Tags :
gujaratgujarat newsManavadarmanavadar news
Advertisement
Next Article
Advertisement