For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દખણાબારા ગામમાં જુગાર દરોડો: 6 પત્તાંપ્રેમી પકડાયા

11:36 AM Jul 31, 2024 IST | admin
દખણાબારા ગામમાં જુગાર દરોડો  6 પત્તાંપ્રેમી પકડાયા

રૂા.11,010નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

Advertisement

સલાયા મરીન પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાહીત પ્રવૃતીને ડામવા જીલ્લા પોલીસ વડા તેમજ નાયબ જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન્ મુજબ તથા પી.આઇ. સીંગરખીયાની સુચનાથી સલાયા મરીન પોલીસના હેડ કો.ઓમદેવસીંહ જાડેજા તથા જેસલસીંહ જાડેજા અને પો.કો. વિપુલ ડાંગરને મળેલ ખાનગી બાત્તમીના આધારે દખણાબારા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ છ ઇસમોને રોકડા રૂા.11,010/- જડપી પાડ્યા હતા. જેના ઉપર જુગાર ધારા કલમ 12 મુુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એમની સાથે પો.કો. ધમેન્દ્રસીંહ તથા મહાવીરસીંહ અને પીઠાભાઇ જોડાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement