ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા

11:27 AM Jul 16, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને રોકડ રૂૂ.1,01,830 તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂૂ. 3,81,830 ના મુદામાલ સાથે પકડી જુગારના ચાલતા અખાડાનો જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સંકેલો કરાવ્યો હતો.

Advertisement

ઝડપાયેલ આરોપીઓમાં (1) આમીરખાન હાસમખાન પઠાણ, ઉ.વ. 31, ધંધો. ડ્રાઈવીંગ રહે. જુનાગઢ, મેમણવાડા, નરસીઠ સ્કુલની સામેની ગલીમાં (2) સાહીલ યુનુસભાઇ રાઠોડ, ઉ.વ. 25, ધંધો. પ્રા.નોકરી રઠે. જુનાગઢ, સુખનાથ ચોક, પીશોરીવાડા શેરી નં. 3
(3) સાહિલ સલીમ જુણેજા, ઉ.વ. 22, ધંધો. ફૂટનો રહે. જુનાગઢ, સુખનાથ ચોક, પીશોરીવાડા (4) રફીક મામદ કપડવંજી, ઉ.વ. 34, ધંધો મજુરી રહે. જુનાગઢ, સુખનાથ ચોડ, બારા રસૈયદ રોડ, કુંભારવાડા (5) ભીખા કરશન દાસા, ઉ.વ. 21, ધંધો, ડ્રાઇવીંગ રહે. જુનાગઢ, લીરબાઈ પરા, લીરબાઈ માતાજીના મંદિરની પાછળ (6) દિવ્યેશ કાળા તરખાલા, ઉ.વ. 23, ધંધો, વેપાર રહે, જુનાગઢ, ધરાનગર, ચી.એલ. કોલેજની સામે (7) નિખીલ વિનોદ સરવૈયા, ઉ.5.30, ધંધો મિરગીડામ રહે. જુભાગઢ, ગાંધીગ્રામ, રાજયનગર, 8) વશરામ પરસોતમ સોલંકિ, ઉ.વ. 20, ધંધો, મજુરી રહે, જુનાગઢ, ગાંધીગ્રામ, રાજયનગર, મહાદેવ મંદિર પારો (9) જગમાલ હમીર નંદાણીયા, ઉ.વ.32 ધંધો વેપાર 2ઠે જુનાગઢ, ગાંધીગ્રામ, (10) ઠીક કરીમ શાઠમદાર ફકિર, ઉ.વ. 29, ધંધો, કલર કામ રહે ધોરાજી, બહારપુરા, વોરાવાડ જી. રાજકોટ:(11) ઈમ્તીયાજ જુસબ દલ, ઉ.વ. 25, ધંધો. ડ્રાઇવીંગ રહે. જુનાગઢ, કસ્તુરબાગ સોસાયટી, મીલન પાનની ગલીમાં (12) રીયાજ નુરમહમંદ ઉર્ફે ગુનો મકરાણી, ઉ.વ. 23, ધંધો મજુરી રહે. જુનાગઢ, સુખનાથ, તાર બંગલા પાસે (13) પ્રદિપ વિનુભામ) સરવૈયા, કુંભાર ઉ.વ. 32, ધંધો, મોરબીકામ રહે જુનાગઢ, ગાંધીગ્રામ, નસીબ પાન વાળી ગલી (14) દેવા ઉર્ફે કાનો ભીમા દાસા, ઉ.વ. 24, ધંધો મજુરી રહે. જુનાગઢ, લીરબાઈ પરા, લીસનાઈ માતાજીના મંદિર પારો (15) જામીનબેન મતવા ઉ.વ.35 ધંધો. ધરકામ રહે. ધારાગઢ દરવાજા, ગેબનશાહ બાપુની દરગાહ સામે, જૂનાગઢ (16) યારમીનખાન જાહીરખાન પઠાણ, ઉ.વ.33 ધંધો, ઘરકામ રહે. ધોરાજી, વોકળા કાંઠા બારોટ શેરી, બાલાજી મેડીકલની બાજુમાં તા. ધોરાજી જી. રાજકોટ (17) નુરમાબેન ઈકબાલ સીપાઈ, ઉ.વ.40 ધંધો, ઘરકામ રહે. ધોરાજી, વોકળા કાંઠા બારોટ શેરી, બાલાજી મેડીકલની બાજુમાં તા. ધોરાજી જી. રાજકોટ (18) ફાતમાબેન મુસા મતવા, ઉ.વ.40, ધંધો. ધરકામ રહે, ધોરાજી, વોકળા કાંઠા બારોટ શેરી, બાલાજી મેડીકલની બાજુમાં તા. ધોરાજી જી. રાજકોટ (19) નજમાબેન મરજીદખાન પઠાણ, ઉ.વ 35 ધંધો. ઘરકામ રહે. ધારાગઢ દરવાજા, ગેબનશાઠ બાપુની દરગાઠ સામે, જૂનાગઢ હાજર નહીં મળી આવનાર(20) અસ્લમ હુશેનભાઈ શમા રહે. જુનાગઢ, ધરાનગર (21) મો.સા. સ્પ્લેન્ડર 2જી નં.જીજે-11- સીએમ -8802નો ધારક વાડી માલીક આરોપી નં.5 ભીખા કરશનભાઈ દાસા, ઉ.વ. 21, ધંધો. ડ્રાઇવીંગ રહે. જુનાગઢ જેના ઉપર વંથલી પોલીસ મથકે તેમજ દ્રારકા જીલ્લાના મીઠાપુર પોલીસ મથકે નાસતો ફરતો હોય જેને અટક કરવા આગળની કાર્યવાહી કરવામા આવેલ છે આરોપીઓ પાસેથી રોકડ રૂૂ. 1,01,830 સહિત 3,81,830 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement