ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો

01:58 PM Jul 17, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા દારૂૂની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના ઙઈં પી.ડી.વાંદા તેમજ પોલીસ સ્ટાફ ના રામદેવસિંહ ચાવડા, હિતેશભાઈ સોલંકી, યશપાલસિંહ ગોહિલ, વિપુલભાઈ વાલાણી સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે બાબરકોટ ચોકડી પાસેથી ફોરવ્હીલર અલ્ટો કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની અલગ-અલગ 36 બોટલો જેની કિંમત રૂૂપિયા 21,540,1 ફોરવ્હીલર કાર જેની કિંમત રૂૂપિયા 100000 મળી કુલ રૂૂપિયા 1,21,540 રૂૂપિયાના મુદ્દામાલ સાથે દિલીપભાઈ મનુભાઈ ખાચર રહે.નોલી વાળા ઈસમને ઝડપી લઇ પાળીયાદ પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
crimegujaratgujarat newsliquorPaliyadPaliyad news
Advertisement
Next Article
Advertisement