ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇ

11:33 AM Mar 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કોડીનાર શહેરી વિસ્તાર માં અંદાજે સિત્તેર ટકાથી વધુ ના પાવર લોસ ના કારણે રાજકોટ પી.જી.વી.સી.એલ.ની મેઇન ઓફિસના વડાની ની સૂચના અનુસાર છેલ્લા બે દીવસ થી કોડીનાર શહેરમાં વહેલી સવારથી વિજચેકિંગ ની ગાડીઓ સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ બે દિવસ દરમિયાન કુલ.460 જેટલા કનેકશનો ચેક કરવામાં આવેલ તે દરમિયાન 120 જેટલા કનેકસનમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂૂ એક કરોડ અને વીસ લાખ ની વીજચોરી ઝડપી પાડી છે જેમાં કોડીનાર નાં પાણી ઝાપા પાસે આવેલી પીરરિજ કુલ્હાશાહ દરગાહ ટ્રસ્ટ માં વીજ ચેકિંગહાથ ધરતા દરગાહ માં મોટા પાયે ગેર રીતી ઝડપાતા આ ટ્રસ્ટ ને રૂૂ સિત્તેર લાખનો અધધ દંડ ફટકારતા કોડીનાર મા ભારે ચકચાર મચી ગઈ છે

Tags :
crimegujaratgujarat newsKodinar
Advertisement
Next Article
Advertisement