મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો
02:15 PM Jul 19, 2025 IST
|
Bhumika
Advertisement
વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી
Advertisement
મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ હોમ ગાર્ડ કમાન્ડ દીપ પટેલે જણાવ્યું કે આ જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સાથે વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો છે. મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વસંતપ્લોટ શેરી નંબર 8માં રહેતા ઇજગકમાં નિવૃત કર્મચારી મહેશભાઈ ભાઈલાલભાઈ જોશીની માલિકીનું એક્ટિવા કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Next Article
Advertisement