ગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયો
11:36 AM Apr 30, 2025 IST
|
Bhumika
Advertisement
ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના સમર્થકો સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિરુદ્ધ ગોંડલમાં અલગ અલગ સ્થળે પોસ્ટર લગાવ્યા હતા ગોંડલના આંબેડકર ચોકમાં પોસ્ટર ફાડવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે પોલીસે કોંગ્રેસના નેતા દિનેશ પાતર સામે ગુનો નોંધ્યો છે.
Advertisement
ગોંડલ માં ખટારાસ્ટેન્ડ ડો.આંબેડકર ની પ્રતિમા વાળા ચોકમાં ગણેશ જાડેજાનાં સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયાનાં વિરોધ માં લખાણ લખેખા ચાર જેટલા બેનરો કોંગ્રેસ નાં દિનેશભાઈ પાતરે ફાડી તોડી રસ્તા પર ફેંકી દેતા પોલીસે બીએનએસ કલમ 324(2) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement