ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
01:51 PM Oct 17, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.17-ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર સર્વિસની દુકાન ધરાવતા નિલેશ વિનોદરાય ધોકિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની નાની મોટી સાત બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 14,225 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો તેણે ભાણવડના મનસુખ જીણાભાઈ કદાવલા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે નિલેશ ધોકિયાની અટકાયત કરી, મનસુખ કદાવાલાને હાલ ફરાર જાહેર કર્યો છે.
Advertisement
Next Article
Advertisement