સાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલો
11:56 AM Mar 04, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
સાવરકુંડલા તાલુકાના મોટા જિંજુડા ગામમાં એક વૃદ્ધ પોતાના ખેતરે ચણા માં પાણી વાળવા હતા તે દરમિયાન અસાનાક 300જેટલી મોટી ઝેરી મધમાખી એ કલ્યાણભાઈ મનજીભાઈ દુધાત ઉપર મધમાખી એ હુમલો કર્યો હતો
મધમાખી એ વૃદ્ધ ઉપર હુમલો કરતા વૃદ્ધ ને તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
વૃદ્ધ ની તબિયત ગંભીર જાણતા વૃદ્ધ ને તાત્કાલિક અમરેલી ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વૃદ્ધ ની તબિયત હાલ નાજુક હોવાનું જાણવા મળીરહ્યુ છે
Next Article
Advertisement