રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરાના જુના વાઘણિયા ખાતે ખેડૂત પરિવાર પર ઉપર હુમલો

11:55 AM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખેતરમાં મગફળી ઉપાડતી વખતે બનેલો બનાવ

બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ખેડૂત પરિવાર પર ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મળેલ વિગત મુજબ બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ખેતરમાં કામ કરી રહેલા હરિભાઈ પ્રેમજીભાઈ ગઢીયા ઉંમર વર્ષ 55 પોતાના ખેતરમાં માંડવી ઉપાડવા કામ કરી રહેલા હતા તેવા સમયે જુના વાઘણીયા ના હસમુખભાઈ ગઢીયા, ભરતભાઈ ગઢીયા, જયંતીભાઈ ગઢીયા રસ્તા બાબતે બોલાચાલી કરી, ગાળો દેવા લાગ્યા આ બાબતે પ્રેમજીભાઈ ગઢીયા તેમને રોકતા તેમના પર લોખંડના હથિયાર વડે માથાના ભાગે તથા પીઠના ભાગે ઇજા પહોંચાડેલ. બનાવને પગલે ખેતરમાં રહેલ તેમની દીકરીઓ આરતીબેન તથા કિરણબેન આવતા તેમને પણ ઢીકા પાટુનો માર મારેલ જેને પગલે તેમને બગસરા સિવિલ હોસ્પિટલ તથા બાદમાં અમરેલી સિવિલ ખાતે રિફર કરવામાં આવેલ છે આ ઘટનાની પોલીસ દ્વારા ફરિયાદ નોંધે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Tags :
BagsaraBagsara newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement