ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ: બે શખ્સોની શોધખોળ

11:32 AM Jan 29, 2025 IST | Bhumika
Advertisement

હળવદના વિવિધ જગ્યાએ થયેલી ચોરીનાં ભેદ ઉકેલવા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે હળવદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પિતા અને પુત્રની તપાસ ચલાવતા આરોપી પુત્રને ઝડપી લીધો છે જોકે પિતા સહિતના બે ઈસમો ફરાર હોય જેથી વધુ તપાસ ચલાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન બાતમીને આધારે ચોરીમાં સંડોવાયેલ ઇસમ સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખિરચી રહે યોગેશ્વરધામ, ખોડીયાર કોલોની જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી શેરસિંહ રણજીતસિંહ ખિરચી રહે જામનગર અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ જૂની રહે ભરૂૂચ વાળા ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આમ પોલીસે ચોરીનાં ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે.

Tags :
deathgujaratgujarat newsHalvadHalvad news
Advertisement
Next Article
Advertisement