ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ રોડ આંબેડકરનગરના મકાનમાંથી 70 હજારનો દારૂ ઝડપાયો: બૂટલેગર ફરાર

04:26 PM Jul 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

365 દારૂની બોટલ જપ્ત: એલસીબી ઝોન-2ની કામગીરી

શહેરના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં એક મકાન વેંચાણ અર્થે દારૂ લવાયો હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી 70 હજારનો દારૂ જપ્ત કર્યો હતો અને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, ગોંડલ રોડ આંબેડકરનગર શેરી નં.6/10માં મુકેશ ખોડા ડાંગર પોતાના મકાનમાં વેચાણ અર્થે દારૂ લઇ આવ્યો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એસ.ઝાલા, હરપાલસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને નિલમબેન પાસી અને ટીમે દરોડા પાડી રૂા.70 હજારનો 365 દારૂની બોટલ જપ્ત કરી હતી. તેમજ મુકેશની શોધખોળ શરૂ કરી છે. મુકેશ અગાઉ લોધીકા પોલીસ મથકના લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Advertisement