અમુલ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શકુની ઝબ્બે
04:58 PM Jun 05, 2025 IST
|
Bhumika
Advertisement
12,350ની રોકડ કબ્જે કરતી પોલીસ
Advertisement
શહેરના 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીને રૂા. 12,350ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મતકના એએસઆઈ એમ.એ. સોલંકી, હેડ કોન્સ. ચેતન મકવાણા સહિતનો સ્ટાપ પેટ3ોલીંગમાં હતો દરમિયાન બાતમીના આધારે અમુલ સર્ક પાસે નવા સેટેલાીટ બસ સ્ટેન્ડની દિવાલ પાસેથી જાહેરમાં પતા ટીંચતા ભરત ઝીણાભાઈ સરવૈયા, ભુપત ઝીણાભાઈ સરવૈયા, જગદીશ રઘુભાઈ કારિયા, ઉમેશ શામજીભાઈ સરવૈયા, કુંદન સાતાભાઈ સાબરિયા અને આનંદ વિનોદભાઈ ડાભીને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા. 12,350ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement