ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરમાં વિદેશી દારૂની 12701 બોટલ પર બૂલડોઝર ફેરવી દેવાયું

12:09 PM Aug 19, 2024 IST | Bhumika
Advertisement

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના અલગ-અલગ કુલ-33 ગુન્હાઓમાં પકડાયેલ મુદ્દામાલ જેમાં વાંકાનેર સીટી પો.સ્ટેની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-735 કી.રૂ.2,15,295/- તથા વાંકાનેર તાલુકા પો.સ્ટેની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-4870 તથા બીયર ટીન નંગ-7096 જેની કી.રૂ.64,52,440/-નો વિદેશ ચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલા જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ફુલ બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ-12701 કી.રૂ.66,67,735/-ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજી.વાંકાનેર એસ.એમ.ગઢવી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ વાંકોનર એસ.એચ સારડા તથા નશાબંધી આબકારી વિભાગ-રાજકોટ સબ ઇન્સ્પેેકટર એચ.સી. વાળા તથા બી.એસ.પટેલ તથા પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેરસીટી પો.સ્ટે એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એ ભરગા તથા બે પંચો તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

Advertisement

Tags :
crimeWankaner
Advertisement
Next Article
Advertisement