રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ

12:16 PM Feb 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બગદાણા પુનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાઈ છે.

Advertisement

રાજકોટ પંથકની એક 10 વર્ષની બાળકી તેના પરિવાર સફાથે બગદાણા પુનમ ભરવા આવી હતી. અહીં ભરત પ્રભુદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.32, રહે.દેગવડા) નામના શખ્સના સાથે બાળકી અને તેના પરિવારનો પરિચય થયો હતો અને મજુરી કામ સાથે જોડાયેલા બાળકીના પરિવારને આ વિસ્તારમાં મજુરી કામ મળતું હોવાથી અવાન-નવાર આવતા રહેતા હોય ત્યારે 10 વર્ષિય બાળકીને તેના દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી ગત વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Advertisement