For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોમાસામાં પોલીસ ચોકીને તાળપત્રીનું આવરણ

12:53 PM Jul 27, 2024 IST | Bhumika
ચોમાસામાં પોલીસ ચોકીને તાળપત્રીનું આવરણ
Advertisement

ગુજરાતમાં મોટા ભાગના સરકારી બિલ્ડિંગોનું નવનિર્માણ કરી આધુનિક બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક સ્થળે ર્જીણશીર્ણ એવા જૂના મકાનોમાં સરકારી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરના મધ્યમાં લોધાવાડ ચોક વિસ્તારમાં આવેલ લોધાવાડ પોલીસ ચોકીમાં પાણીની ધારાઓ વહેતી હોવાથી આખી ચોકીને પ્લાસ્ટિકથી કવર કરવાની નોબત આવી છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement