ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરાના આદપર ગામે બે યુવાનોેને કાળોતરાએ માર્યા દંશ

11:25 AM Aug 30, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

10 દિવસમાં બીજો બનાવ: બન્નેનો બચાવ

Advertisement

વરસાદી વાતાવરણમાં જીવ જંતુઓ વધું જોવા મળતા હોય છે ત્યારે બગસરા તાલુકાના આદપુર ગામે છેલ્લા 10 દિવસમાં સર્પે બે લોકોને ડંખ મારતા લોકોમાં ભય ફેલાયો થોડા દિવસ પહેલા આદપુર ગામે આવેલ તલાટી કમ મંત્રીની ઓફિસમાં તલાટી મંત્રીને પણ સર્પે ડંખ મારતા છેલ્લા દસ દિવસમાં બીજો બનાવ બન્યો જેમાં આદપુર ગામે પાન બીડીની દુકાન ધરાવતા નવનીતભાઈ હરિભાઈ કેલૈયા સવારે દુકાન ખોલવા જતા હોય ત્યારે સર્પે પગમાં ડંખ મારતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે છેલ્લા 10 દિવસમાં બે લોકોને સર્પે ડંખ મારતા લોકોમાં પણ ભય ફેલાયો ઘટનાની જાણ થતાં જ હરેશભાઈ કેલૈયા વિરલભાઈ કેલૈયા સહિત લોકો દોડી આવ્યા હતા અને નવનીતભાઈ કેલૈયાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ગામ લોકોએ આવા જીવ જંતુઓ ગામની અંદર હોય તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Tags :
amreliamrelinewsBAGASARAbagasaranewsBagsara's Aadpar villagedeath by a snakegujaratgujarat news
Advertisement
Advertisement