ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

12મી ઓગસ્ટથી કૌન બનેગા કરોડપતિ-16નો થશે પ્રારંભ

12:15 PM Jul 25, 2024 IST | admin
Advertisement

અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી કૌન બનેગા કરોડપતિ 16 લઈને આવી રહ્યા છે. કૌન બનેગા કરોડપતિ 15નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે.

Advertisement

તેમ જ આ સીઝનની ટેગલાઇન છે ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા. આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂૂ થયા બાદ જ ખબર પડશે.

Tags :
12augustentertainmemententertainmentnesindiaindia newskonbanegakarodpati
Advertisement
Next Article
Advertisement