For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં મોદી અંગે ટિપ્પણી કરનાર યુવાનની ધરપકડ

11:40 AM Apr 26, 2024 IST | Bhumika
જૂનાગઢમાં મોદી અંગે ટિપ્પણી કરનાર યુવાનની ધરપકડ

PMમોદી વિરૂૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર યુવકની જુનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢના હૈદર નામના યુવાન દ્વારા પીએમ મોદી માટે સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરાઈ હતી. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. આ યુવક જૂનાગઢનો રહેવાસી છે.

Advertisement

પોલીસ દ્વારા હૈદર કુરેશી નામના યુવાનની ધરપકડ કરાઈ છે. હૈદર નામના યુવક દ્વારા PMમોદી માટે આપત્તિજનક ટિપ્પણી પઆઈ લવ માય જૂનાગઢથ નામના વોટ્સએપ્પ ગ્રુપ પર કરાઈ હતી. એટલુ જ નહિ, તેણે સોશિયલ મીડિયા પર પણ પીએમ વિરુદ્ધ ખરાબ શબ્દો વાપર્યા હતા. બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો.ત્યારે સમગ્ર મામલો બહાર આવતા જુનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. જુનાગઢ પોલીસે IPC 153(બ) 505(2) અને 504 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement