For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામ - કાગવડ ચોકડી પાસે વીરપુર પોલીસે કર્યુ સઘન ચેકિંગ

12:04 PM Jan 02, 2024 IST | Sejal barot
ખોડલધામ   કાગવડ ચોકડી પાસે વીરપુર પોલીસે કર્યુ સઘન ચેકિંગ

31 ડિસેમ્બરને લઈને સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લા પોલીસ એક્સન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકીંગ શરૂૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે યાત્રાધામ વીરપુર પોલીસે હાઇવે પર કાગવડ ચોકડી તેમજ પીઠડીયા ટોલ પ્લાઝાએ રાત્રીના સમયે દારૂૂને લઈને પણ કડક ચેકીંગ હાથ ધર્યું હતું,યાત્રાધામ વીરપુરના પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકીંગ શરૂૂ કર્યુ હતું જેમાં હાઇવે પરથી વીરપુરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકીંગ કરી અને બહારથી વીરપુર આવતા લોકોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકીંગ કરવામાં આવ્યુ હતું કે કોઈ દારૂૂ પીને અંદર નથી આવતું ને સાથે કોઈ વાહનોમાં 31 ફર્સ્ટની પાર્ટી માટે દારૂૂની હેરેફેરીતો નથી કરવામાં આવી રહી ને, 31 ફર્સ્ટ ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે પીએસઆઈ એમ.જે.પરમાર સહિત સ્ટાફની અલગ અલગ ટિમો પણ બનાવવામાં આવી હતી અને વીરપુર ટાઉન સહિત 15 જેટલા ગામોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement