For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.10 CBSE બોર્ડમાં વિધાર્થિનીએ જુનાગઢમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું..

12:30 PM May 17, 2024 IST | Bhumika
ધો 10 cbse બોર્ડમાં વિધાર્થિનીએ જુનાગઢમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
Advertisement

તાજેતરમાં CBSE દ્વારા લેવાયેલ પરીક્ષામાં જૂનાગઢ એકલવ્ય ગ્લોબલ સ્કૂલની ધો.10 માં અભ્યાસ કરતી અને જુનાગઢના નામાંકિત સર્જન ડો.વિજયકુમાર હરિયાણીની પુત્રી નીવા વિનયકુમાર હરિયાણીએ 96.50% સાથે સમગ્ર જૂનાગઢ સેન્ટરમાં અને સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવતા પરિવાર તેમજ સ્કુલનું ગૌરવ વધાર્યું છે તેમની આ સફળતા માટે સ્કૂલના સંચાલકો તેમજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા છે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement