For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: મોરબીના ખારચિયા ગામના કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત, બે સારવાર હેઠળ

06:15 PM Apr 04, 2024 IST | Bhumika
video  મોરબીના ખારચિયા ગામના કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત  બે સારવાર હેઠળ

મોરબીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીના ખારચિયા ગામમાં કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનાનો આ બનાવ બન્યો છે. કારખાનામાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોમાંથી બે ના મોત થયાં અને અન્ય બે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગલ સોર અને અનંત ઘોસાલ નામના શ્રમિકના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement