સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

કચ્છમાંથી રોયલ્ટી વગરના ખનીજ ભરેલા બે ટ્રક જપ્ત

11:52 AM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા પશ્વિમ કચ્છ- ભુજનાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ,ભુજનાઓએ વગર પાસ પરમીટે તથા ઓવરલોડ ચાલતા વાહનો વિરૂૂધ્ધ કાયદેરની કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન મુજબ આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ સાહેબની સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મમુઆરા પાટીયા તથા શારદાનગર ગામ આગળ જાહેર રોડ પર વગર પાસ પરમીટે તથા અવરલોડ ચાલતી ટ્રકો પકડી તેમની વિરૂધ્ધ ખાણ-ખનીજ ધારા ક.34 મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલિસે GJ-12-CT-6085 નંબરનું અને GJ-13-AW-8895 ડમ્પર ઝડપી પાડયું હતું. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા ટ્રાફિક ઇન્ચાર્જ પો.હેડ કોન્સ ક્રિપાલસિંહ જે.ઝાલા તથા પો.હેડ કોન્સ.મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા પો.કોન્સ વિક્રમસિંહ એમ.ગોહિલ જોડાયેલ હતા.

Advertisement

Tags :
fromKutchmineralsseizedTwo trucks loaded with royalty-free
Advertisement
Next Article
Advertisement